Pcos શુ છે? – polycystic ovarian syndrome
Pcod શુ છે? – polycystic ovarian disease
આ એક સ્ત્રી ના અંડાશય મા થતો રોગ છે.જેમા પાણી ભરેલી નાની નાની ગાઠો થાય છે.
PCOS
આ શરુઆત નુ સ્ટેજ છે
જેમા અંડાશય મા ઓછી માત્રા મા સીસ્ટ હોય છે.
રેવર્સીબલ થઇ શકે છે. જો કાળજી રાખવામા આવે તો……..
PCOD
આ લેટ એટલે કે પાછળ નુ સ્ટેજ છે.
જેમા અંડાશય મા સીસ્ટ ની માત્રા બહુ વધારે હોય છે.
રીવર્સીબલ નથી અને તેમા વંધત્ય નો પ્રોબલેમ રહે છે.
આમ જોઈએ તો આ બને એક જ નાવ મા સવાર યાત્રી છે.
જેના ચીંન્હો :
માસીક મોળૂ અને ઓછુ આવવુ, શરીર નો વજન વધવો, સુગર નુ વધતુ પ્રમાણ ,બાળક ન થવુ વગેરે.
જો ડો ની સલાહ મુજબ જીવન શૈલી મા ફેરફાર કરવામા આવે તો PCOD દર્દી પણ મા બની શકે છે.
PCOD એ curable રોગ નથી only controllable રોગ છે.
How to control:
Exercise:
થી હોર્મોન્સ બેલેન્સ થશે.
સ્યુગર નુ પ્રમાણ ઘટ્શે.
Diet:
થી વજન કટ્રોલ હશે.
હોર્મોન્સ બેલેન્સ થશે
IVF Center in Rajkot: Best IVF Center/Fertility Clinic in Rajkot
No Comments