ચાલો વાત કરીએ આવી મોંઘી સારવાર પાછળ કેમ આટલો બધો ખર્ચ થાય છે?
મીત્રો આપ લોકો એ સાંભળ્યુ જ હસે કે IVF સારવાર આપણા કોઈ સગા મા લીધી હોય ત્યારે મોટી રકમ તેની પાછળ ખર્ચાય છે. આવુ કેમ છે. તે બાબતે આપને મુદ્દા વાર સમજીયે.
૧)દંપતી ની લાગણી:
દરેક દંપતી લગ્ન ના થોડા સમય બાદ એવુ ઈચ્છતી હોય છે કે આપણા ઘર મા એક નાનુ બાળક આવે અને તેની કીલકારીઓ થી ઘર ગુંજી ઉઠે. !!!! તથા ઘરના વડીલ સભ્યો પણ આવી જ ભાવના સાથે જીવતા હોય છે કે ઘરમા ક્યારે બાળક આવશે અને અમે તેની સાથે ખુબ આનંદ કર્શુ અને તેને હદય થી વ્હાલ કરીશુ.. કેમ કે ઘડપ્ણ મા વડીલો ની સાચી મુળી તો આ બાળક જોડે પસાર કરેલો સમય અને તેની યોદો જ છે. જ્યારે વ્રુધ્ધા વસ્થા મા આ વડીલો પોતાના પોતા કે પૌત્રી જોડે વીતાવેલો સમય યાદ કરે છે ત્યારે તેના મુખ પર મીઠી સ્માઈલ ચોકસ આવી જાતી હોય છે. પરંતુ હાલ ના સમય મા આ ખુસી ઘણા દંપતીઓ પાસે થી છીનવાઈ ગઈ છે. તેનુ કારણ છે વંધત્યતા.વંધત્યતા ના ઘણા કારણો હોય છે તેના વીશે આપણે અહી ચર્ચા નહી કરીએ. પણ તેના ઉપાય વીશે ખાસ ચર્ચા કરીશુ.
શુ બાળક ન થાય તેવા દંપતી IVF દ્વારા પોતાનુ જ બાળક મેળવી શકે ……????// હા….
હાલ ના અત્યાધુનીક જમાના મા આ વાત સક્ય છે. આપનુ જ લોહી નુ બાળક આપના ખોળા મા રમતુ હોત તેનો આનંદ કાયક જુદો જ છે. આ લાગણી, ભાવના અત્યાર ની IVF સારવાર માટે સક્ય છે.
૨) સારવાર માટે જરુરી લાયકાત :
IVF સારવાર માટે હાલ તેનુ ઉંડુ ગનાન હોવુ જરુરી છે. તેના માટે ખુબ ઉંડો અભ્યાસ ખુબ અનીવાર્ય છે. તેમા ms gyneac થયા પછી IVF લાઈન મા સુપર્સ્પેશ્યાલીટી ડીગ્રી મેળવવી પડે છે. અને ત્યારબાદ સપોર્ટીંગ સ્ટાફ પણ ivf મા અક્સપર્ટ હોવો જોઈએ.
૩)અધયતન હોસ્પીટલ:
IVF સારાવાર મા એક ખુબ જરુરી પાસુ આ પણ છે . કેમ કે ભગવાને બનાવેલી સ્ત્રી નુ ગર્ભાશય માનવે ક્રુત્રીમ રીતે બનાવવાનુ છે. એટલે ખુબ સ્વચ્છ સુઘળ આધુનીક સાધનો થી સજ્જા એવી હોસ્પીટલ ની જરુરીયત હોય છે. જેમા જરુરી એવા સાધનો કે જે હાઈ પ્રોફાઈલ હોય, હાઈ રેઝ્લ્યુશન હોય તેવા સાધનો કે જે એક સાધન ની કીમત અંદાજે ૨૦ થી ૨૫ લાખ રુપીય હોય છે તેવા ૬-૭ સાધનો ની એક લેબ તૈયાર થાય છે. જેની મદદ થી અનુભવી ડોકટર IVF ની સારવાર કરતા હોય છે.
૪)મોંઘી દવાઓ અને ઈન્જેકશન:
IVF સારવાર મા recombinant hcg, hmg inj, sertrorelix વગેરે જેવા ઘણા ઈન્જેકશન ની જરુર હોય છે જે indian standard and international standard ની કંપનીઓ બનાવતી હોય છે. જેના ભાવ એક વાયલ નો ભાવ indian standard મુજબ ૨૦ હજાર and international standard ૨૫ હજાર જેટલો હોય છે.આવા ઈન્જેક્શન નો દ્વારા જ IVF સારાવાર થતી હોય છે.
૫) IVF સારાવાર ની સફળતા:
ભગવાન ની સામે કોઈ મોટો ભગવાન નથી. એટલે કે આવી સારવર ની સફલ્તા માત્ર ૪૦% જેટલી જ હોય છે. એટલે કે જરુરી યાત વાળા દંપતી ને ઘણી વખત ત્રણ સાયકલ પણ કરવી પડતી હોય છે.
ટુક મા કહી એ તો
દંપતી ની પોતાનુ બાળક માટે ની લાગણી + ઉચી લાયકાત ધરાવતા ડોકટર અને તેનો સપોર્ટીવ સ્ટાફ +ઉચી ગુણવતતા ધરાવતી હોસ્પીટલ+ઉચી ગુણવતતા ધરાવતા સાધનો વાળી ivf lab + મોંઘા હોર્મોનલ ઈન્જેકશન + રીપીટ કરવી પડતી સાયકલ ……………………….
આ બધુ IVF સારાવાર ને મોંઘી બનાવે છે.
nice